• Let's celebrate the new beginning of

    Organic India

  • With wrong farming methods, we turn fertile land into desert. Unless we go back to organic farming and save the soil, there is no future.

    - Jaggi Vasudev
  • A farmer does not grow crops. A farmer creates an environment where crops can grow.

  • "The organic story is larger than just the healthy benefits of clean, nutritious foods.Organic farming, whether tomatoes, grapes, cotton or flowers, help protect our environment- it's that simple."

    - Gerald Prolman
  • "The ultimate goal of farming is not the growing of crops, but the cultivation and perfection of human beings."

    - Masanobu Fukuoka

જૈવિક ખેતી

તંદુરસ્ત જીવનનો નવો માર્ગ

જૈવિક ખેતી પોર્ટલ એ સેન્દ્રિય ખેતી કરતા ખેડૂતોને તેમની સેન્દ્રિય ખેત પેદાશો વેચવાની સુવિધા આપવા તથા સેન્દ્રિય ખેતી અને તેના ફાયદાઓને પ્રોત્સાહન આપવા માટે એક જ સ્થળેથી ઉકેલ મળે તેવું એક ઉત્તમ માધ્યમ છે. આ પોર્ટલ વિવિધ હિસ્સેદારો જેવા કે સ્થાનિક જૂથો, વ્યક્તિગત ખેડુતો, ગ્રાહકો અને ખેતીવાડી માટેના જરૂરી ઇનપુટસ પુરા પાડનાર પેઢી/સંસ્થાઓની માહિતી પૂરી પાડે છે. Learn more ›

bookવપરાશકર્તા માર્ગદર્શિકા


નિયત ભાવે વેચાણ

વિક્રેતા દ્વારા નક્કી કરેલ ભાવ મુજબ ઓનલાઇન નાણા ચુકવણી કરી નોંધાયેલા ખરીદકર્તા સેન્દ્રિય પેદાશોનો ઓનલાઇન ઓર્ડર આપી શકે છે.

પુછતાછ આધારીત ખરીદી

નોંધાયેલા ખરીદકર્તા ઉત્પાદન/પેદાશ વિષે તપાસ/પૂછતાછ કરી શકે છે અને વિક્રેતાઓ તેઓની પુછતાછ આધારીત વિગતો મૂકી શકે છે. ત્યારબાદ ખરીદકર્તા પોતાની પસંદગી મુજબ લાયક વિક્રેતા પાસેથી ખરીદી કરી શકે છે.

ભવિષ્યની માંગણીઓ વધારવી

નોંધાયેલા ખરીદકર્તા ઉત્પાદનો/પેદાશોની તેમની માંગણી માટે વિનંતી મૂકી શકે છે કે જેનું ખેડૂતો દ્વારા ભવિષ્યમાં ઉત્પાદન કરવામાં આવશે.

ઇ-હરાજી

ઉત્પાદનો વેચવા અને ખરીદવા માટેની વિવિધ ભાવ શોધવાની પદ્ધતિઓ: ફોરવર્ડ હરાજી (Forward Auction), ભાવ અને જથ્થા આધારિત બોલી, બુક-બિલ્ડીંગ અને રિવર્સ હરાજી (Reverse Auction)

આંકડાકીય માહિતી
Image 2
નોંધાયેલા ખેડૂતો
Image 2
સ્થાનિક જૂથ
Image 2
ઇનપુટ સપ્લાયર્સ
Image 2
ખરીદકર્તા
Image 2
ઉત્પાદનો/પેદાશો

તાજા સમાચાર

    મુલાકાતીઓની સંખ્યા: :

    તમે જ્યાં જાઓ, ત્યાંથી સેન્દ્રિય પેદાશની ઓનલાઇન ખરીદી કરો.


    iOS Download Link iOS Download Link
    jaivik kheti app